Nojoto: Largest Storytelling Platform

સંબંધો સચવનાર આજકલ મોબાઇલ જોતા થા ગ્યો છે, રેહતી આ

સંબંધો સચવનાર આજકલ
મોબાઇલ જોતા થા ગ્યો છે,
રેહતી આસ જેની મલવાણી
એ ઇમોજી દેખાડ તો થાઇ ગ્યો છે
જેન કેહતો હતો સંબંધી
એ આવજો કેહતો થઇ ગ્યો છે...

©sam90
  #flowers #njotohindi #gujaratiquotes #gujarati