કમાલ હોય છે સપનાંઓ સજાવે કલ્પનાઓ જગાડે આશાઓ સવાર થતાં અદ્રશ્ય ભ્રમણાઓ... આજે તમારે એક નવા પ્રકારની રચના રજૂ કરવાની છે... જેમાં પ્રથમ લાઈનમાં ૪ શબ્દ, બીજી લાઈનમાં ૨ શબ્દ, ત્રીજી લાઈનમાં ૨ શબ્દ અને ચોથી લાઈનમાં ૪ શબ્દ હોય. વિષય કોઈપણ હોઈ શકે છે. #gujarati_4224 વાપરો. #challenge #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai