*વિચારો* ૧૧-૫-૨૦૨૨ જુઠ્ઠાં લોકોની સાથે આખી ફોજ હોય એટલે એ સત્ય છે એ પૂરવાર નથી થતું, કારણકે સાચી વ્યક્તિ ને સાથ આપવા કોઈ વિરલા જ હોય છે.. મહાભારત નો દાખલો જોઈ લેવો.. *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt વિચારો... #Nojoto2liner #Photography