Nojoto: Largest Storytelling Platform

એક વાત વાત ઘણી ઊંડાણ ની છે મારી કહેવી

એક વાત

વાત ઘણી ઊંડાણ ની છે મારી
           કહેવી કોને સમજાતું નથી,
શું કહું, કોને કહું વાત મારી
           એ વાત હવે વિસરાતી નથી,
આ સાગર જેવું દર્દ છે મારું
           ખોબો ભરે એવું કોઈ દેખાતું નથી,
મદદરિયે અટવાયેલો છે હું
             સહારો તણખાનો મળ્યો નથી,
હેમંત ગઈ ,ગઈ છે વસંત ને વર્ષા
              શરદમાં પણ કોઈનું ઠેકાણું નથી,
વાત ઘણી વ્યાજબી હતી,
              કિંમત કરવા કોઈ આવ્યું નથી,
પરિવર્તીત આ સંસાર માં
              વાત સમજનાર કોઈ જડ્યું નથી,
વાત નહીં સુવિચાર જેટલી 
               નિબંધને લખવા કોઈ મળ્યું નથી,
વાત મન મોહે તેવી છે, મારી
                પણ મનમોહિત કોઈ મળ્યું નથી,
વાત ઘણી ઊંડાણ ની છે મારી
                કહેવી કોને એ સમજાતું નથી.
                                   - ધીરજ પરમાર

                  dpwritezs #એક_વાત
.

#writersofinstagram #writeraofindia #shayaris #poetry #dpwritezs #igwriters  #wordporn #indianwriters #poetsofindia
એક વાત

વાત ઘણી ઊંડાણ ની છે મારી
           કહેવી કોને સમજાતું નથી,
શું કહું, કોને કહું વાત મારી
           એ વાત હવે વિસરાતી નથી,
આ સાગર જેવું દર્દ છે મારું
           ખોબો ભરે એવું કોઈ દેખાતું નથી,
મદદરિયે અટવાયેલો છે હું
             સહારો તણખાનો મળ્યો નથી,
હેમંત ગઈ ,ગઈ છે વસંત ને વર્ષા
              શરદમાં પણ કોઈનું ઠેકાણું નથી,
વાત ઘણી વ્યાજબી હતી,
              કિંમત કરવા કોઈ આવ્યું નથી,
પરિવર્તીત આ સંસાર માં
              વાત સમજનાર કોઈ જડ્યું નથી,
વાત નહીં સુવિચાર જેટલી 
               નિબંધને લખવા કોઈ મળ્યું નથી,
વાત મન મોહે તેવી છે, મારી
                પણ મનમોહિત કોઈ મળ્યું નથી,
વાત ઘણી ઊંડાણ ની છે મારી
                કહેવી કોને એ સમજાતું નથી.
                                   - ધીરજ પરમાર

                  dpwritezs #એક_વાત
.

#writersofinstagram #writeraofindia #shayaris #poetry #dpwritezs #igwriters  #wordporn #indianwriters #poetsofindia
parmardhirajr5323

dpwritezs

New Creator