Nojoto: Largest Storytelling Platform

પરિસ્થિતિનો સ્વભાવ છે વાયડો ક્યારે વંટોળમાં ફગાવી

પરિસ્થિતિનો સ્વભાવ છે વાયડો
ક્યારે વંટોળમાં ફગાવી દે,
વડીલોની સલાહ આપે છે ત્યારે છાંયડો

વા વંટોળ ફેલાય છે જ્યારે જીવનમાં
અનુભવી નાવિકો જ ચલાવી શકે નાવ
બાકીના તો મધદરિયે દુબાવી દે નાવ
અનુભવી એ વડીલોની એવી છે રાવ
એટલે જ લઈ લેજો એમની કૃપાળી છાંવ

મસમોટા તોફાનો દરિયામાં આવતા અને જતા રહે છે 
જીવન માં પણ હાદસા થતાં રહે છે
કોઈક ભૂલીને આગળ નીકળી જાય છે
તો કોઈક ઘાવ સાથે અટકી જાય છે 
ઉપયોગી એમાં આ વડીલોની છાંય છે સુપ્રભાત!!
આજે #છાંયડો શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes 
  #YourQuoteAndMine