Nojoto: Largest Storytelling Platform

જગત સમય પંખી બની જોને ઉડી રહ્યો સદા વહેતો આ પવન કા

જગત સમય પંખી બની જોને ઉડી રહ્યો
સદા વહેતો આ પવન કાન મા આવી કહી રહ્યો 

જેમ પ્રેમ રૂપી શાહી બની હૃદય ના કાગળ મા ઓગળી રહી 
તેમ નિકીતા વગર આ કાન ની પ્રેમ ની  વાત પણ અધૂરી રહી  

#જગત
જગત સમય પંખી બની જોને ઉડી રહ્યો
સદા વહેતો આ પવન કાન મા આવી કહી રહ્યો 

જેમ પ્રેમ રૂપી શાહી બની હૃદય ના કાગળ મા ઓગળી રહી 
તેમ નિકીતા વગર આ કાન ની પ્રેમ ની  વાત પણ અધૂરી રહી  

#જગત