Nojoto: Largest Storytelling Platform

જીવનનો એક સરળ અને સાદો નિયમ છે.જે છે એમાં ખુશ રહો.

જીવનનો એક સરળ અને સાદો નિયમ છે.જે છે એમાં ખુશ રહો. લાલચ કરતાં સંતોષમાં મજા છે. જીવનમાં સંતોષ હશે ને તો પસ્તાવો ક્યારેય નહીં થાય. આમેય જેની પાસે વધારે છે એને સંતોષ નથી હોતો. બાકી ગરીબનો છોકરો ભૂખ્યો પણ સુઈ જ જાય છે.મારો કહેવાનો મતલબ એમ પણ નથી કે કંઇ મેળવવાનો પ્રયત્ન ન કરવો. પણ જરૂરીયાત માં સંતોષ હોવો જોઈએ. 
                          - A.D.HIRPARA 
                     #life #inspiration #quotes #gujarati #yqbaba #yqquotes #yqgujarati #yqmotabhai

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator