સમય ના સરોવર માં બોળી મેં આંગળી, ને...... વમળ ઉઠ્યા દોસ્તો ના નામ ના, ખળભળ્યું આંખમાં ઉનું પાણી, ને..... ઝળઝળિયાં જૂની યાદ ના. -એજ તમારો કલ્પો #દોસ્તી