તમે રહ્યા રસાયણના માણસ, તમને સરવૈયું નહીં ફાવે; એક કામ કરો, નફો બધો તમે રાખો, ઘાલખાધ, માંડવાળ અને ખોટ, મારે ભાગે રાખો. Balance Sheet of Love.... #love #lovequotes #yqbaba #yqdidi #gujaratiquotes #testimonialToBhairavi Bhatt #yourquotebaba #yourquotedidi