Nojoto: Largest Storytelling Platform

દોસ્તી તો અમારી પણ અજીબ છે વિચારો પણ એકબીજાથી કરીબ

દોસ્તી તો અમારી પણ અજીબ છે
વિચારો પણ એકબીજાથી કરીબ છે
અને લોકો સમજી ના શકે એમાં મારો શું વાંક?
આ ક્યાં કંઈ બધાને સમજાવાની તરકીબ છે

#Book_lover

©MG official
  #kitaabein #Book #booklover