આ પ્રેમ છે મારા વાલા એમને ના હોય તો તમે નિભાવી જાણો એ ખુશ હોય બીજા સાથે તો એની ખુશી મા ખૂશી માણો v.......roy પ્રેમ મા દિલ ને દુખ ના દરિયામાં ના ડુબાડો એક દિલ ના ચક્કર મા આખુ આયખું ના બાળો વિચાર કરો જરા એમનોય જેણે કરીયા છે તમને મોટા પ્રેમ મા ખોટા પગલાં લઈ એમના મન ને ઠેસ ના પહોંચાડો મળી જશે કોઈ બીજું પ્રેમ કરવા વાળુ થોડી ધીરજ રાખો આમ જીંદગી થી ન હારો dedicated for my best friend i miss you