Impossible કાયમનું કયાં છે આ, ચહેરા પર સ્મિત પણ લાવીએ, ડૂબવાની વાત છોડી હવે નાવને કિનારે તારીએ. ©Vasim Gaha #positive #posibility