Nojoto: Largest Storytelling Platform

તીવ્રતા દૂર જવા ઈચ્છે છે તું , પણ, બસ પાંચ મિનિટ

તીવ્રતા દૂર જવા ઈચ્છે છે તું ,

પણ,
બસ પાંચ મિનિટ દે તારી મને
તારી  તીવ્ર યાદો હદય માં સમાવી લવ.

કારણ ભટકતો નો રહુ કે તારી યાદ શોધતો શોધતો.



*તારી યાદ આવે છે* @krupa gohil
તીવ્રતા દૂર જવા ઈચ્છે છે તું ,

પણ,
બસ પાંચ મિનિટ દે તારી મને
તારી  તીવ્ર યાદો હદય માં સમાવી લવ.

કારણ ભટકતો નો રહુ કે તારી યાદ શોધતો શોધતો.



*તારી યાદ આવે છે* @krupa gohil
nojotouser4849559817

◤ JOGI ◥

New Creator