આંખો માંડી ને જોઈ તારી આ ખૂબસુરતી એટલે તો પુષ્પો પણ તારા સામે જ કરમાય છે...! લાગણીઓ તારી જોઈ મારી પાસે સાચવેલી એટલે તો તારું નામ લેતા હોઠો પણ શરમાય છે...! PC - self 😆😆😆 #ગુજ્જુ #ગુજરાતી #yqgujarati #selfiequote #love #gujjufacts #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Hemi Solanki