Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી મુલાકાતોમાં મળી જવાનું, રૂબરૂ કોઈ વાયદા

#જીવનડાયરી
મુલાકાતોમાં મળી જવાનું,
રૂબરૂ કોઈ વાયદા ન કરવા,
હૃદયે જો ભટકે વારેવારે,
ઉભા ન રહેવું ને નીકળી જવાનું.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી
મુલાકાતોમાં મળી જવાનું,
રૂબરૂ કોઈ વાયદા ન કરવા,
હૃદયે જો ભટકે વારેવારે,
ઉભા ન રહેવું ને નીકળી જવાનું.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો