Nojoto: Largest Storytelling Platform

રંગોનો તહેવાર છે “ધુળેટી” રાજી રાજી થઈ ઉજવી લેજો.

રંગોનો તહેવાર છે “ધુળેટી”

રાજી રાજી થઈ ઉજવી લેજો...

અમે થોડાક દૂર છીએ તમારાથી,

થોડુંક ગુલાલ અમારા તરફથી

પણ લગાવી લેજો ...

©Gamit Amit
  #holihai #happy duleti
gamitamit7249

Gamit Amit

New Creator

#holihai #Happy duleti #Life

72 Views