આંખ અને ઉરનો સંબંધ એટલે પ્રેમ ઈર્ષ્યા અને ઉરનો સંબંધ એટલે વ્હેમ મને બંધાઈ ગયો છે ઉરનો સંબંધ તો આંખે પૂછ્યું, મારા વગર કેમ? આજે તમારે એક નવા પ્રકારની રચના રજૂ કરવાની છે... જેમાં પ્રથમ લાઈનમાં ૪ શબ્દ, બીજી લાઈનમાં ૨ શબ્દ, ત્રીજી લાઈનમાં ૨ શબ્દ અને ચોથી લાઈનમાં ૪ શબ્દ હોય. વિષય કોઈપણ હોઈ શકે છે. #gujarati_4224 વાપરો. #challenge #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai