Nojoto: Largest Storytelling Platform

ખુશ રહેવું હોય તો જિંદગી ના નિર્ણયો... પોતાની પરિસ

ખુશ રહેવું હોય તો જિંદગી ના નિર્ણયો...
પોતાની પરિસ્થિતિને ધ્યાન મા રાખીને લો,
દુનિયાનું જોઈને જે  લોકો નિર્યણ લે છે...
તે હંમેશા દુઃખી જ રહે છે,


🌷🌷 આપનો દિવસ શુભ રહે🌷🌷

©Bole_Bharat बोले भारत
  #Bole_Bharat #Vijay_Thakor #good_morning