જીવન એટલે શું? માયા નો હાર આત્મા નો સાર દિલ ની હુંકાર ને ઘણા બધા સવાલ આરંભે રડાવે ને અંતે પણ મેં જોયા તા શમણાં જીવંત એ પણ મર્યાદા માં માર્યા ગયા કે મર્યા છે તારા કે મારા વિધ્વંશે પણ... #dharmuvach✍ જીવન શું છે, વ્યક્તિદીઠ દરેક ના અનુભવો અલગ અલગ હોય શકે, મેં જ્યાં માત્ર પોતાનું જ નહીં પરંતુ બધાના અનુભવો નો સરવાળો આલેખવા નો પ્રયત્ન કર્યો છે, જરૂર વાંચજો... #dharmuvach #મારે_જાણવું_છે #જીવન #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai