Nojoto: Largest Storytelling Platform

હજારો મેહફીલ મા તલાશ તમારી છે જિંદગી થી હારીને પણ

હજારો મેહફીલ મા તલાશ તમારી છે
જિંદગી થી હારીને પણ એક આશ તમારી છે
જીવન તો બહુ રડાવે છે પણ મારા લાખો દુઃખો ની વચ્ચે હારી ન જાવ એવો એક ચેહરો તમારો છે ....
જેને જોવાથી મારા મારુ મન હળવું જ નહિ પણ સુકુન માણે છે.....💓
બહુ જ બધો પ્રેમ કરુ છુ તમને મારા જીવ....😘😘♥️

©Desai Vipul
  #___Love life
desaivipul2632

Desai Vipul

New Creator

#___love life

310 Views