મને નતી ખબર આવું થઈ જશે એ આવીને મારું દિલ ચોરિ જશે મારો વિચાર તો બસ વાત કરવાનો હતો મે વિચાર્યુ નતું કે પ્રેમ થઈ જશે ©Romiyo Thakor 🥰🥰🥰 #addiction