Nojoto: Largest Storytelling Platform

જરા જરામાં ઢીલા ના પડાય એમ તું કહે, જરા સી મને ઠેસ

જરા જરામાં ઢીલા ના પડાય
એમ તું કહે,
જરા સી મને ઠેસ વાગે
ને જરા સંભાળીને 
માં એમ તું કહે,
અરે કંઈ નથી થતું
એમ હું કહું
ને પછી પડું-આખડુ ત્યારે
"ઓ માં" કહું,
ને જરા જરામાં ઢીલા ના પડાય 
માં એમ તું કહે. Mummy ki sun liya karo👩‍👧👩‍👧
#momsays #mummykibatein #mymommyworld #supportsystem #foreverlove #emotions #gujaratipoems #grishmapoems