*વટ પડે છે ને* ૨૧-૧-૨૦૨૨ અહિયાં તો તમારો વટ પડે છે ને તમારો એરિયા છે તો વટ પડે જ ને કોણ જાણે શું જાદું છવાયો છે કેફિયત માં તું ઢળી જાય છે આતો બુદ્ધિજીવી નો દરબાર છે રંગીન ફૂલો તણો ભરમાર છે વટ પાડી છાકટો થઈને ફરે છે ભમર જો બની રહે છે નિજાનંદ મસ્તી માણવી છે પણ સત્ય જાણવું ક્યાં છે વટનો કટકો બની ફરવું છે આગળ પાછળ જી હજૂરિયા છે એ થકી જ વટ પડે છે ને આ જોઈ મન સળવળી જાય છે. સત્ય અબોલ બની રહી ગયું છે માટે ભાવનાઓ ભૂલાઈ જાય છે. વ્યાજબી વાતો કરીને વટ પાડો તો સમજી શકાય બાકી તો બધું જ ભળી જાય છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt વટ પડે છે ને... કવિતા... #Nojoto2liner #zindagikerang