Nojoto: Largest Storytelling Platform

ભલે બધા નાદાન કહે, પણ હું સંબંધની પાકી ખીલાડી છું,

ભલે બધા નાદાન કહે,
પણ હું સંબંધની પાકી ખીલાડી છું,
રમતમાં મારી જીંદગી હોય પણ,
કોઈની જિંદગીમાં મારી રમત ના હોય.

©Monali Suthar "@अल्फाजे क़लम"

#शायरी❤️से  #hearttouching #Broken #Life_Experiences #self✍️ #Shayar  #selflove #ConceptOfLiving

#beinghuman