Nojoto: Largest Storytelling Platform

વરસતાં વરસાદને જોઈને હરખાવવાનું મન થાય ક્યારેક સ

વરસતાં વરસાદને જોઈને હરખાવવાનું મન થાય
  ક્યારેક સતાવવાનું ક્યારેક મનાવવાનું મન થાય  

વરસવું વરસાદનું એ આલિંગન છે બે વાદળનું 
જોઈને આ આલિંગન પ્રિયને ભિંજાવવાનું મન થાય

©Jaykishan Dani #raining
વરસતાં વરસાદને જોઈને હરખાવવાનું મન થાય
  ક્યારેક સતાવવાનું ક્યારેક મનાવવાનું મન થાય  

વરસવું વરસાદનું એ આલિંગન છે બે વાદળનું 
જોઈને આ આલિંગન પ્રિયને ભિંજાવવાનું મન થાય

©Jaykishan Dani #raining