આ દિલ ની બારી ની વાત પણ અજીબ છે, કોણ જાણે કેવી રીતે એને ઘડી છે. - ખુશી ખુશીને આવકારવા તો ઝટથી ખૂલે છે, પણ દર્દને બહાર કાઢવામાં તો જામ થઈ જાય છે. ©khushboo shah #WINDOWQUOTE