જિંદગી જીવવાની અલગ જ મજા છે. સાજનની શજની થવા માટે અધૂરી સજા રહી છે. શું બોલું કે તું મારી પાસે આવી જાય. શુ એવું કરું કે તું મારી સાથે રહી જાય. જન્મોજન્મનો તું મારો સંગાથી બની જાય. ધરતી માટે તું વરસાદનો આકાશ વરસી જાય. સંધ્યાના પ્રકાશ માટે કિરણની સૂરજ સજી જાય. દિયા ના લો માટે તું જગમગતી બાટી બની જાય. શજની માટે તું સાજન સાથી થઈ જાય. #truelove#gujjukavy#Vicharo