Nojoto: Largest Storytelling Platform

ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપન

ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો
કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો 

હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા
કરુ છું આયના સામે સદાએ જેમની વાતો 
✍️બ્રિજેશ દવે 'વિભવ'

©Brijesh Dave(Vibhav)
  ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો
કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો 

હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા
કરુ છું આયના સામે સદાએ જેમની વાતો 
✍️બ્રિજેશ દવે 'વિભવ'
#gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri #Shayari #gazal #Gujaratikavita

ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri Shayari #gazal #Gujaratikavita #શાયરી

188 Views