ધીમા ગણગણાટ સાથે પગમાં થઈ જતો થોડો થરકાટ, ગુંજતા કોઈ ગીત સાથે બદલાઈ જતી ચૂપચાપ ચાલતા પગની થાપ, આમ જ હું પણ થઈ જાવ એક ગીત તો કેવી થઇ જશે જિંદગીની ચાલ. ❤️❤️ #music #becoming #humming #singing #musing #lovelifetothefullest #gujaratipoems #grishmapoems