🤫દોસ્તીનામુ..!🤫 ....પોતાના જીગરીઓ માટે કવિ- અશ્ક માજીરાણા ....ના શબ્દોમાં✍️ ગંભીરતામાં પણ હાસ્યનું હુલ્લડ હસમુખ મચાવે છે..! તો મિત્રતા ની મહેફિલ હિરેન જમાવે છે..! •••• મજાક નુ ગ્રંથ મેહુલ ભણાવે છે..!😘 તો..દુનિયા ભલે આમથી તેમ થાય પણ ચિંતામુક્ત કેમ રહેવુ એ મિતુલ બતાવે છે..!😍 •••• ગમે ત્યા હોય છતાંય રોજ ચા ની ટપરી પર મળવા આવવુ એ દિનેશ ની મિત્રતા બતાવે છે..!🍬 તો રોજ ૧૦૦કિમી ની મુસાફરી કરીને પણ એક લેક્ચર ભણવા આવવુ એ ખુશાલ ની મનબુઘ્ઘિયતા દેખાડે છે..!👻 •••• કોઇ પણ કામમાં સૌપહેલા હા પાડનાર સાહનવાઝ ની પાકકી યારી બતાવે છે..!🤝 તો ટિકટોક મા વિડિયો બનાવવા એ મહેંદ્ર ની દિવાનગી દેખાડે છે..!😎 •••• નાની વાત મા રિસાઈને ફટાફટ માની ને મોજ ની પરિભાષા ધવલ જતાવે છે..! 😄 તો શાંત રહીને પણ સાચ્ચી મિત્રતા નિખિલ નિભાવે છે..!🤩 •••• હરપળ ને જીવીને ખુશમિજાજી ગૌરવ દર્શાવે છે..!☺ તો પોતાના વ્યક્તિત્વને હંમેશા વાંચવામાં વ્યસ્ત કેવી રિતે રાખવો એ અમારા બાબુ ભાઈ બતાવે ..!🤓 - અશ્ક માજીરાણા 😍✍️Love You And Miss You All Of My Jigriiii Yarooooooo..😍✍️ #Art #truefreindship #myallbestfreinds #ashq #gujratisayari