Nojoto: Largest Storytelling Platform

A Mother's Prayer મારી આંખ ના પલકારામાં ઘણું બધું

A Mother's Prayer  મારી આંખ ના પલકારામાં ઘણું બધું બદલાય ગયું,
ખબર જ ના રહી કે ક્યારે,
એ મારી મમ્મી ના ખરબચડા હાથ કરચલી વાળાં બની ગયા.
મારા માટે એ આંખ નો પલકાર હતોં,
પણ હું તો ભૂલી જ ગઈ કે,
આ પલકાર‌ એ મારા બાળપણથી યુવાની સુધી નો
સમય કાપી ગયેલું.
-નૂપુર છાયા ઓઝા
(Date : 15/10/2019) #Mother #gujarati #shayari #poem