Nojoto: Largest Storytelling Platform

મન કરે મનની વાત અંગત સાથે વાત અંગત સમજે છતાં ના

મન કરે મનની વાત 
અંગત સાથે વાત 
અંગત સમજે છતાં ના સમજે 
મનની વાત મનમાં રહે 

મન કરે મનની વાત 
ધૂંઆપૂંઆ થતું મન 
ક્રોધની એ આગ 
નુકસાન તો મનને જ

મન કરે મનની વાત 
શાંત મન સાંભળે વાત 
ના કરો કોઈ અંગત વાત 
ના રાખો ભરોસો, રાખો મનમાં વાત
- કૌશિક દવે

©kaushik
   મારા વિચારો
kaushik14609033

kaushik

New Creator

મારા વિચારો

180 Views