Nojoto: Largest Storytelling Platform

ફર્ક નથી પડતો. પ્રેમ ,જિંદગી ,વિશ્વાસ કશું ન મળે

ફર્ક નથી પડતો.

પ્રેમ ,જિંદગી ,વિશ્વાસ કશું ન મળે મને ફર્ક નથી પડતો,
મળે નહીં જો છેલ્લો શ્વાસ જીંદગી મને ફર્ક નથી પડતો.

માંગતો રહું  સુખ ને તું આપે દુઃખ મને ફર્ક નથી પડતો,
ગળ્યું અમૃત માનનું મળે અપમાનનું ઝેર ફર્ક નથી પડતો.

તરી નદી સ્નેહની ના તરું ધિક્કારનો દરિયો ફર્ક નથી પડતો,
રહું છું મમતાની ધરતી પર મળે નહીં આકાશ ફર્ક નથી પડતો.

©Girimalsinh Chavda Giri #notojogujrati #Ghalib#love #gujratigazal #Quote#love#life# #Qoutes#indian 
#ReachingTop