!!મૌન!! રાખો મીઠાં જેટલું મૌન તો બનશે જીવન પણ સોન વધુ નાં રાખો, ખારું કરશે ઓછું નાં રાખો, મોળું કરશે અને....માપ રાખો તો બધું સારુ કરશે -શ્રી ઓઝા ઉવાચઃ - ©Hardik oza #Light