White હીરાની ચમક પણ હવે મારી નજરે ચડતી નથી..! કોઈ ની પણ વાત મારા કાને પડતી નથી..!! હું તડપુ તારી યાદ માં ને તુ હરખાય..!!! દાઝયા પર ડામ ના દેવાય, સમજણ તને કેમ પડતી નથી..!!!! ©Dinesh Lodha #Sad_Status યાદ ની શાયરી લવ શાયરી રોમેન્ટિક શાયરી સંબંધ શાયરી