Nojoto: Largest Storytelling Platform

#DearZindagi ખીલી હતી એક પ્રેમ ની કળી મારી જિંદગી

#DearZindagi ખીલી હતી એક પ્રેમ ની કળી મારી જિંદગી ના બાગ માં,
એને પણ કારમાવી દીધી તે નફરત ની આગ માં !!

જાણું છું, નથી હું તારા વિચારો માં કે વાત માં,
પણ તું તો છે મારા રોમે રોમ અને શ્વાસે શ્વાસ માં. @mahesh#nojoto#mahesh#sayari