White તે અચાનક વિડિયો કોલ કરે , જાણી જોઈ ઉદાસ ચહેરો કરે . હું પૂછું કઈક ઇશારાથી , તે ગોર કરે માત્ર આંખોથી. તે લડે , ગુસ્સો કરે , નારાજ થાય , અંતે તે મારી બૌ ચિંતા કરે તે સામે આવે તો હર વાર નમી જવાનું મન થાય. તેની એક સ્માઈલ માટે દુનિયાથી લડી જવાનું મન થાય.. ©Rustam gazal love