Nojoto: Largest Storytelling Platform

ઘર માં રમતા બાળકો એટલે જ સંતાનો એવું નથી, ક્યાંક ફ

ઘર માં રમતા બાળકો એટલે જ સંતાનો એવું નથી, ક્યાંક ફરવા જવાની , કાંઈક સર્જવાની, કોઈ નવું કામ શરૂ કરવાની, કાંઈક ખરીદવાની કે પછી કોઈ ગમતી વ્યકિત સાથે રહેવાની અતૃપ્ત ઝંખનાઓ પણ ખુદનાં માનસ સંતાનો જેવી હોય છે...જે જન્મે ત્યારે જ ખબર હોય છે એ પુરી જીવી નથી જવાની...તેમ છતાંય એ આપણા માં જન્મી ને જીવતી જાય છે.... #gujarati #yqdidi #yqbaba #yqmotabhai #yqgujarati #gujaratiquote #yqdiary

darshana4860

Darshana

New Creator