Nojoto: Largest Storytelling Platform

હું સુર છોડું ને તું ઝીલી લે એને ગીત કહેવાય, હું શ

હું સુર છોડું ને તું ઝીલી લે એને ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને તું ઝીલી લે એને પ્રીત કહેવાય,

હું માંગણી કરું ને તું માની લે એને લાગણી કહેવાય,
હું કેમ છો કહું ને તું કહે મોજમાં એને ચાહ ઘણી કહેવાય,

હું વિચારું ને તું વાત કરે એને પ્રેમ કહેવાય,
આ આત્માની વાતો ને વ્હેમ કેમ કહેવાય?? #love #inspiration