મને આ અદ્ભુત રાત ગમે છે. મને અહીંની નિરાંત ગમે છે. મને નિરાળી અહીંની વાત ગમે છે. ભેદભાવ વગરની અહીંની જાત ગમે છે. એટલે તો કહું છું મને આ ગુજરાત ગમે છે. #gujarati #yqmotabhai #yqgujarati #gujarat #1stmay #yqgujrati #gujju #ગુજરાત_સ્થાપના_દિવસ