Nojoto: Largest Storytelling Platform

તું એટલે.... જાણે સ્વપ્નની પદમણી નાર , પૂર્ણિમાની

તું એટલે.... જાણે
સ્વપ્નની પદમણી નાર ,
પૂર્ણિમાની રાતે ખીલેલી ચાંદની ,
પ્રભાતે ખીલેલી ગુલાબની કળી ,
કોઈ કવિની કલ્પનાની કવિતા,
મિલનની વેળાને વધાવવા દોડતી સરિતા, 
સંધ્યાકાળે નભ ઉપર પથરાયેલી લાલાશ, 
જીવનના મધદરિયે દીવાદાંડી.
 તમારાં માટે એ શું છે ?
#yourquotemotabhai
 #yourquote #quotebaba #gujaratiquotes #quotedidi #lovequote #quotebaba
તું એટલે.... જાણે
સ્વપ્નની પદમણી નાર ,
પૂર્ણિમાની રાતે ખીલેલી ચાંદની ,
પ્રભાતે ખીલેલી ગુલાબની કળી ,
કોઈ કવિની કલ્પનાની કવિતા,
મિલનની વેળાને વધાવવા દોડતી સરિતા, 
સંધ્યાકાળે નભ ઉપર પથરાયેલી લાલાશ, 
જીવનના મધદરિયે દીવાદાંડી.
 તમારાં માટે એ શું છે ?
#yourquotemotabhai
 #yourquote #quotebaba #gujaratiquotes #quotedidi #lovequote #quotebaba
upenpatel2206

Upen Patel

New Creator