Nojoto: Largest Storytelling Platform

સમય મળે તો વિચાર જે, કેટલો કરતો હોઇશ તને વાલ, આજે

સમય મળે તો વિચાર જે, 
કેટલો કરતો હોઇશ તને વાલ,
આજેય છે મારી આંખ લાલ,
તને નથી ભૂલ્યો આજ,
તને નહી ભૂલી શકુ કાલ,
સતાવસે સદા મને તારી યાદ.

©Chirag Barot
cmbarot7256

Chirag Barot

New Creator

#પ્રેમ

293 Views