ના ના તુ નિર્દોષ છો,ભુલ બધી મારી જ થઈ ગઈ. તુ તો બની બેઢી હતી મિત્ર બસ, મને જ મુહાબત થઈ ગઈ. હવે તો તુ મિત્ર પણ નથી રહી,હવે શુ શિકાયત કરી અમે. આટલુ જ કહી શકુ કે,કોઈ હવે અમને નહી ગમે.. જતા જતા,કેટલુ સહજતા થી કહી ગયા તમે કે, તને કોઈ'ય તો મળી જશે. એમને કોણ સમજાવે કે,આ દિલ હવે પડ્યુ પડ્યુ જ સડી જશે.. આ દિલ કોઈ ને હવે,ઈ નજરે નહી જોઈ શકે. આ દિલ હવે કોઈ નુ નહી થઈ શકે.. આ દિલ હવે કોઈ નુ નહી થઈ શકે.. ©RAVIDAN GADHVI આજ થઇ ગયા જ જુદા આપણે આની પાછળ શુ ઉપરવાળો ભગવાન જવાબદાર છે? કે તારી અંદર છુપેલો એ શેતાન જવાબદાર છે.. સમજાય તે કોમેન્ટ મા કેજો.#BajavoTaliJanabDostiTutGai Poet&Writer.-RAVIDAN GADHVI #coldnights