છબીમાં કેદ કરવાનું મન ન થાય આંખોમાં ભરી રાખુ તોય મન ના ભરાય ત્યારે શબ્દોમાં એ દ્રશ્યને સાચવવાની કોશિશમાં ક્યારેક મારું મન આબેહૂબ ઝીલાય ને મારી લાગણીઓ જ્યાં રહી શકે એવી એક જગ્યા એક કવિતા સર્જાય. 🧡📙📙🧡 #emotions #feelings #moments #loveforwords #poemaboutpoem #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems