Nojoto: Largest Storytelling Platform

White તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું, મ

White તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું, 
મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું, 
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું, 
ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું.

©Dinesh Lodha
  #National_Sports_Day  સંબંધ શાયરી શાયરી પ્રેમ લવ શાયરી
dineshlodha6225

Dinesh Lodha

Silver Star
New Creator

#National_Sports_Day સંબંધ શાયરી શાયરી પ્રેમ લવ શાયરી

162 Views