Nojoto: Largest Storytelling Platform

મિત્રતા થી ભાઈબંધી🫂........ 🗣લોકો કહે છે કે 1

મિત્રતા થી ભાઈબંધી🫂........
  
🗣લોકો કહે છે કે 12th પછી મિત્રો ને મળવાનું ઓછું થઈ જાય છે...... પરંતુ મિત્રો થી મિત્રતા  ની જગ્યા એ ભાઈબંધી થઇ ગઇ હોય તો 120km પણ  પળ વારમાં કપાઈ જાય છે. અને  તેમજ મિત્રતા થી ભાઈબંધી થઈ જાય.......ફરી  એક મુલાકાત થઈ જાય......તેમાં જ ફરી ભાઈબંધી ની યાદ તાજી થઇ જાય.....🩵

©Kartik #Trip #Friend #friendship

kartik4823243132077

kartik

New Creator