પહેલા દુનિયાથી કંટાળે પછી ખુદથી, અને શરૂ થાય કંટાળાની કટ કટ, કે થાય નવેસરથી વિચારોની રમઝટ, ગમતું, અણગમતું, ટાળેલુ, આવકારેલુ બધુંય એમાં આવે, ને પછી આવે સ્વીકાર, ને ત્યાર પછી થાય સવાર, શરૂઆત, નાની ને નવી પસંદગીઓ કેટલીક ગમતી કેટલીક જરૂરી, ને કેટલાક નિર્ણયો કેટલાક ગમતા કેટલાક જરૂરી, ને આ બધા પહેલા જરૂરી કે તું કંટાળે. 🖤📓📓🖤 #weary #thoughts #introspection #reflection #choices #boundries #gujaratipoems #grishmapoems