"તો હું શું કરું?" ______________________________ દુનિયાની રીત-ભાતથી વિપરિત છુ, ફાલતુ પંચાત નથી ગમતી મને તો હું શું કરું? ચેહરો હંમેશા હસતો રાખું છું, લોકોને મુશ્કેલી પડે એમાં હું શું કરું?? મિત્રો ઓછા રાખું છું, પણ પુસ્તકો સાથે મૈત્રી છે તો હું શું કરું? #તો_હું_શું_કરું #ગુજરાતી #yqbaba #yqmotabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar