Nojoto: Largest Storytelling Platform

જિંદગી થાકીને અટકવું હોય ત્યારે દોડાવે, ને જ્યારે

જિંદગી

થાકીને અટકવું હોય ત્યારે દોડાવે,
ને જ્યારે દોડીને આગળ વધવું હોય
ત્યારે અટકાવે.
સમજાય ના મને તારી આ રીત જિંદગી,
વારંવાર તું મને અકળાવે જિંદગી.
પણ છતાંય દોડભાગ વિના મને ના ચાલે,
મારો એ ભેદ તુ જાણે.
એટલે હું પકડું તારી આંગળી,
પણ તુ મારો હાથ ઝાલીને ચાલે. 🧡🧡
#life #musingaboutlife #zindagi #colorsoflife #lovehatewithlife #gujaratipoem #yqmotabhai #grishmapoems
જિંદગી

થાકીને અટકવું હોય ત્યારે દોડાવે,
ને જ્યારે દોડીને આગળ વધવું હોય
ત્યારે અટકાવે.
સમજાય ના મને તારી આ રીત જિંદગી,
વારંવાર તું મને અકળાવે જિંદગી.
પણ છતાંય દોડભાગ વિના મને ના ચાલે,
મારો એ ભેદ તુ જાણે.
એટલે હું પકડું તારી આંગળી,
પણ તુ મારો હાથ ઝાલીને ચાલે. 🧡🧡
#life #musingaboutlife #zindagi #colorsoflife #lovehatewithlife #gujaratipoem #yqmotabhai #grishmapoems