*ખંત* ૧-૩-૨૦૨૪ ખંતથી. કરેલું કાર્ય દિપી ઉઠે છે, સો ટકા સફળતા પ્રાપ્ત થાય છે. કાર્યમાં રેડેલા પ્રાણ રંગ લાવે છે, સો ટકા યોગદાન જીતાડી શકે છે. ભાવના ખંતપૂર્વક કામ શાંતિ દે છે, હડબડાટ થકી અશાંતિ ફેલાય છે. ચીવટપૂર્વક કરેલું કાર્ય સિદ્ધી દે છે, આડેધડ કરેલ કાર્યમાં વેઠ ઉતરે છે. ખંતથી કાર્ય લેવા મનોબળ જરૂરી છે, ખંત જ દરેક ક્ષેત્રમાં પ્રગતિ અપાવે છે. *કોપી આરક્ષિત* #*©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #lightpole ખંત... #nojoto❤